મારુ નામ મિસિસ પારેખ છે. હું વોલ્ટા પ્રાથમિક શાળા ખાતે ગુજરાતી દ્વિભાષી શિક્ષક છું.
જ્યારે તમને સમય હશે તો મને રૂમ 105 માં મળવા આવજો। સ્કૂલ બાબતે કોઈ પણ કામ હોય તો અવશય આવજો। મને આનંદ છે કે હું આપડા ગુજરાતી છોકરાઓ તથા આપડા ગુજરાતી જ્ઞાતિ ભાઈ બહેન માટે મદદ થઈ શકું છું. તમે મને ઇમેઇલ કે ફોન દ્વારા સંપર્ક કરી શકો છો.