આપણી
પહેલી
ગુજરાતી વાલીઓ ની મીટીંગ ગુરુવાર તા 27 મી ઓક્ટોબર 2016 ના 3:15 થી
4:15 સુધી
રૂમ
104 માં
યોજાશે. આ મીટિંગ અમુક બાબતો ની ચર્ચા થશે જેમકે તમે તમારા બાળક ને કેવી રીતે મદદ કરી શકશો, તેમજ તમારું બાળક આ વર્ષે કઈ પરિક્ષાઓ
લેશે , મારા ક્લાસ નો બ્લોગ (gujaratibilingual.blogspot.com), તેમજ તમારા બાળક ના
ગ્રેડ જોવા તમે ગ્રેડ બુક માં કેવી રીતે જઇ શકો.
તમને કોઈ પણ સવાલ હોય તો તમે
dparekh@cps.edu અથવા ફોન દ્વારા સંપર્ક સાધવો.
No comments:
Post a Comment