Tuesday, October 4, 2016

Weekly Homework

દરરોજ 30 મિનીટ એક ચોપડી વાંચવાનું અને તેના વિશે એક પેરેગ્રાફ લખજો।
સ્પેલિંગ ના  શબ્દો  ગયા શુક્રવારે  આપ્યા  હતા , તે   દરરોજ  પ્રેક્ટીસ  કરાવજો।  આવતા  શુક્રવારે
તા-  10-7-16 લેવામાં  આવશે
ફ્લુએંસી (સરળતા તી વાંચવાનું ) પ્રકેટીસ  પણ  દરરોજ  કરાવશો તેની  પણ ટેસ્ટ  શુક્રવારે  લેવામાં  આવશે

Read everyday for 30 minutes and write  a brief summary about what you have read.
Practice your spelling words everyday, you have a test on Friday.
Practice fluency sheet, read with intonation and expression. You will be tested on its comprehension as well.




No comments:

Post a Comment